આવતીકાલની ચિંતામાં આજનો આનંદ ગુમાવશો નહિ. || જ્ઞાન કરતાં કલ્પના વધારે અગત્યની છે. || ઘણું સરસ કહેવડાવા માટે ઘણું સરસ કામ કરી બતાવવું પડે છે.|| જીવનમાં એટલા આગળ ન વધવું કે પાછળ નજર કરો તો કોઈ જ ન દેખાય || આખો દિવસ વીતી જાય અને તમને જો કોઈ સમસ્યા ના નડે તો સમજજો કે તમે ખોટી દિશા માં જઈ રહ્યા છો. || હું એકલો તો આ દુનિયાને બદલી શકતો નથી, પણ હા ... નદીમાં પથ્થર ફેકીને તેમાં ઘણાબધા તરંગ જરૂર લાવી શકુ છું || તમે ચાહે એક હજાર સારા અને સાચા કેમ ના હોય? છતાં પણ લોકો તમારી એક જ ભૂલ ની રાહ જોતા હોય છે. || "નસીબ" એ એક એવી વસ્તુ છે. જેને ચમકાવતા રહેવું પડે છે, નહીતર "નસીબને" પણ કાટ લાગી જાય છે.
ફુલ પગારના કેસમાં સુપ્રીમકોર્ટે તારીખમાં ફેરફાર કર્યો છે.
આ વેબસાઈટમાં તમામ નવી અપડેટ ટૂંક જ સમયમાં શરુ કરવામાં આવશે.(મિતુલ બી.પટેલ)

Sunday, 28 July 2013

mp3 બાળ અભિનય ગીતો

હિતેશભાઈ પટેલની વેબસાઈટમાંથી સરસ મઝાના બાળગીતો સાંભળવા નીચે Click here લખ્યું છે ત્યાં ક્લિક કરો.




 Click here 

કરદેજ કન્યાશાળાની વેબસાઈટ માંથી સરસ મઝાના બાળગીતો ડાઉનલોડ કરવા નીચે Click here લખ્યું છે ત્યાં ક્લિક કરો.

Click here 

No comments:

Post a Comment