આવતીકાલની ચિંતામાં આજનો આનંદ ગુમાવશો નહિ. || જ્ઞાન કરતાં કલ્પના વધારે અગત્યની છે. || ઘણું સરસ કહેવડાવા માટે ઘણું સરસ કામ કરી બતાવવું પડે છે.|| જીવનમાં એટલા આગળ ન વધવું કે પાછળ નજર કરો તો કોઈ જ ન દેખાય || આખો દિવસ વીતી જાય અને તમને જો કોઈ સમસ્યા ના નડે તો સમજજો કે તમે ખોટી દિશા માં જઈ રહ્યા છો. || હું એકલો તો આ દુનિયાને બદલી શકતો નથી, પણ હા ... નદીમાં પથ્થર ફેકીને તેમાં ઘણાબધા તરંગ જરૂર લાવી શકુ છું || તમે ચાહે એક હજાર સારા અને સાચા કેમ ના હોય? છતાં પણ લોકો તમારી એક જ ભૂલ ની રાહ જોતા હોય છે. || "નસીબ" એ એક એવી વસ્તુ છે. જેને ચમકાવતા રહેવું પડે છે, નહીતર "નસીબને" પણ કાટ લાગી જાય છે.
ફુલ પગારના કેસમાં સુપ્રીમકોર્ટે તારીખમાં ફેરફાર કર્યો છે.
આ વેબસાઈટમાં તમામ નવી અપડેટ ટૂંક જ સમયમાં શરુ કરવામાં આવશે.(મિતુલ બી.પટેલ)

પ્રજ્ઞા અભિગમ

પ્રજ્ઞા અભિગમ 

પ્રજ્ઞાઅભિગમ માટે સ્પેશિયલ

ગુજરાતી, ગણિત અને પર્યાવરણ ના ટી એલ એમ
ટી એલ એમ માર્ગદર્શિકા
પરિણામ ફાઈલ
પ્રગતિ કાર્ડ
માસિક પત્રક
વાર્ષિકપરિણામ
વિષયવસ્તુ સપ્તરંગી પ્રવુતિઓ
હાજરીપત્રક
વિદ્યાર્થી પ્રોફાઈલ
શાળાનો માસિક અહેવાલ 

વગેરે ડાઉનલોડ કરવા નીચે Click Here લખ્યું છે ત્યાં ક્લિક કરો........

આભાર......પૂરણભાઈ

 

No comments:

Post a Comment