આવતીકાલની ચિંતામાં આજનો આનંદ ગુમાવશો નહિ. || જ્ઞાન કરતાં કલ્પના વધારે અગત્યની છે. || ઘણું સરસ કહેવડાવા માટે ઘણું સરસ કામ કરી બતાવવું પડે છે.|| જીવનમાં એટલા આગળ ન વધવું કે પાછળ નજર કરો તો કોઈ જ ન દેખાય || આખો દિવસ વીતી જાય અને તમને જો કોઈ સમસ્યા ના નડે તો સમજજો કે તમે ખોટી દિશા માં જઈ રહ્યા છો. || હું એકલો તો આ દુનિયાને બદલી શકતો નથી, પણ હા ... નદીમાં પથ્થર ફેકીને તેમાં ઘણાબધા તરંગ જરૂર લાવી શકુ છું || તમે ચાહે એક હજાર સારા અને સાચા કેમ ના હોય? છતાં પણ લોકો તમારી એક જ ભૂલ ની રાહ જોતા હોય છે. || "નસીબ" એ એક એવી વસ્તુ છે. જેને ચમકાવતા રહેવું પડે છે, નહીતર "નસીબને" પણ કાટ લાગી જાય છે.
ફુલ પગારના કેસમાં સુપ્રીમકોર્ટે તારીખમાં ફેરફાર કર્યો છે.
આ વેબસાઈટમાં તમામ નવી અપડેટ ટૂંક જ સમયમાં શરુ કરવામાં આવશે.(મિતુલ બી.પટેલ)

હેલ્થ



હેલ્થને લગતી માહિતી જાણવા અથવા તો ડાઉનલોડ કરવા જે તે 

માહિતી પર ક્લિક કરો.


આપણા શરીરમાં આવેલી કિડની (મૂત્રપિંડ) વિષે સંપૂર્ણ માહિતી 

જાણવા માટે નીચે ક્લિક કરો. 

દુગ્ધોપચાર.pdf


વોટર-થેરાપીનો-ઇતિહાસ


સરળ રોગોપચાર



વિવિધ બિમારીઓમા ઘરેલુ ઉપચારો
·  કફ
·  તાવ

આરોગ્યને લગતી અગત્યની માહિતી
 હાર્ટ એટેક

  1. હાર્ટ એટેક આવે ત્યારે શું કરવું
  2. હ્રદયની રચના અને સામાન્ય કામકાજની રૂપરેખા
  3. હ્રદયરોગ માટે જવાબદાર પરિબળો
  4. હ્રદયરોગનાં લક્ષણો
  5. રદયમાં વાલ્વનું શું કામ હોય છે?
  6. હ્રદયરોગ માટેની જુદી જુદી તપાસ
  7. હ્રદયરોગનું ઉદભવસ્થાન - અસ્વસ્થ જીવન શૈલી
  8. હ્રદયરોગના ખર્ચાળ છતાં કામચલાઉ ઉપાયો
  9. હ્રદયરોગના દવા અને ઓપરેશન સિવાયના ઉપાયો અને હ્રદયરોગ થતો જ અટકાવવાના રસ્તાઓ


No comments:

Post a Comment