આવતીકાલની ચિંતામાં આજનો આનંદ ગુમાવશો નહિ. || જ્ઞાન કરતાં કલ્પના વધારે અગત્યની છે. || ઘણું સરસ કહેવડાવા માટે ઘણું સરસ કામ કરી બતાવવું પડે છે.|| જીવનમાં એટલા આગળ ન વધવું કે પાછળ નજર કરો તો કોઈ જ ન દેખાય || આખો દિવસ વીતી જાય અને તમને જો કોઈ સમસ્યા ના નડે તો સમજજો કે તમે ખોટી દિશા માં જઈ રહ્યા છો. || હું એકલો તો આ દુનિયાને બદલી શકતો નથી, પણ હા ... નદીમાં પથ્થર ફેકીને તેમાં ઘણાબધા તરંગ જરૂર લાવી શકુ છું || તમે ચાહે એક હજાર સારા અને સાચા કેમ ના હોય? છતાં પણ લોકો તમારી એક જ ભૂલ ની રાહ જોતા હોય છે. || "નસીબ" એ એક એવી વસ્તુ છે. જેને ચમકાવતા રહેવું પડે છે, નહીતર "નસીબને" પણ કાટ લાગી જાય છે.
ફુલ પગારના કેસમાં સુપ્રીમકોર્ટે તારીખમાં ફેરફાર કર્યો છે.
આ વેબસાઈટમાં તમામ નવી અપડેટ ટૂંક જ સમયમાં શરુ કરવામાં આવશે.(મિતુલ બી.પટેલ)

TET \ TAT \ HTAT માટે


પુરણ ભાઈ ગોંડલિયાની વેબસાઈટના સહયોગથી TET/TAT/HTAT પરીક્ષાની  તૈયારી માટેનું સાહિત્ય મુકવામાં આવ્યું છે  આ સાહિત્યને વાંચવા કે ડાઉનલોડ કરવા નીચે Click here લખ્યું છે ત્યાં ક્લિક કરો.


Click here 

તા-૧/૯/૨૦૧૩ ના રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી પરિક્ષાના  તમામ વિષયોનું પેપર અને જનરલ પેપર જવાબો સાથે ડાઉનલોડ કરો 
Click here 


No comments:

Post a Comment