આવતીકાલની ચિંતામાં આજનો આનંદ ગુમાવશો નહિ. || જ્ઞાન કરતાં કલ્પના વધારે અગત્યની છે. || ઘણું સરસ કહેવડાવા માટે ઘણું સરસ કામ કરી બતાવવું પડે છે.|| જીવનમાં એટલા આગળ ન વધવું કે પાછળ નજર કરો તો કોઈ જ ન દેખાય || આખો દિવસ વીતી જાય અને તમને જો કોઈ સમસ્યા ના નડે તો સમજજો કે તમે ખોટી દિશા માં જઈ રહ્યા છો. || હું એકલો તો આ દુનિયાને બદલી શકતો નથી, પણ હા ... નદીમાં પથ્થર ફેકીને તેમાં ઘણાબધા તરંગ જરૂર લાવી શકુ છું || તમે ચાહે એક હજાર સારા અને સાચા કેમ ના હોય? છતાં પણ લોકો તમારી એક જ ભૂલ ની રાહ જોતા હોય છે. || "નસીબ" એ એક એવી વસ્તુ છે. જેને ચમકાવતા રહેવું પડે છે, નહીતર "નસીબને" પણ કાટ લાગી જાય છે.
ફુલ પગારના કેસમાં સુપ્રીમકોર્ટે તારીખમાં ફેરફાર કર્યો છે.
આ વેબસાઈટમાં તમામ નવી અપડેટ ટૂંક જ સમયમાં શરુ કરવામાં આવશે.(મિતુલ બી.પટેલ)

Monday 30 September 2013

ધોરણ-૬ થી ૮ ના તમામ વિષયોની માસવાર અભ્યાસક્રમ ફાળવણી (સુધારેલી આવૃત્તિ)

ધોરણ-૬ થી ૮ ના તમામ વિષયોની માસવાર અભ્યાસક્રમ ફાળવણી (સુધારેલી આવૃત્તિ) ડાઉનલોડ કરવા માટે નીચે Click here લખ્યું છે ત્યાં ક્લિક કરો.

Click here

Sunday 29 September 2013

whats up.........

Whats Up.......Join me......plz.
Mo - 9724641090



જો આપની પાસે શૈક્ષણિક માહિતી હોય તો અને તે માહિતી અન્ય મિત્રોને પહોચાડવા માંગતા હોય તો તુરંત મને કોલ, એસ એમ એસ, અથવા ઈ-મેલ કરો. 

Thursday 19 September 2013

ટેટ- ૨ ગણિત - વિજ્ઞાનનું રીઝલ્ટ જાહેર થઈ ગયું છે.

ટેટ- ૨ ગણિત - વિજ્ઞાનનું રીઝલ્ટ જાહેર થઈ ગયું છે. રીઝલ્ટ જોવા માટે નીચે ક્લિક કરો.

Monday 9 September 2013

ગણેશ ચતુર્થી




બધા મિત્રોને 'ગણેશ ચતુર્થીની' ખુબ ખુબ શુભેચ્છાઓ....ગણપતિ 

બાપ્પા તમારા બધા કામ નિર્વિઘ્નપૂર્વક સંપન્ન કરે તેવી પ્રાર્થના.

વિકલ્પ લીધેલા શિક્ષકોની સિનીયોરીટી સળંગ ગણાશે.



Thursday 5 September 2013

HTAT નું રીઝલ્ટ જાહેર થઇ ગયું છે.

HTAT નું રીઝલ્ટ જોવા નીચે ક્લિક કરો 

Click here 

ભારતના વડાપ્રધાનો નો સમયગાળો


HTAT Result News

મળતી માહિતી મુજબ ......................


HTAT Result coming soon.........
અંદાજીત પરિણામ ૨૫ થી ૨૮ % રહશે.....૨ માસ મા ભરતી 

થવાની પ્રબળ શક્યતાઓ છે. 

HTAT પરિણામ 6 સપ્ટેમ્બર સુધી જાહેર થઇ જશે.

શિક્ષક દિન

તમામ શિક્ષક મિત્રોને મારા તરફથી હાર્દિક શુભેચ્છાઓ.........




Tuesday 3 September 2013

મુખ્યશિક્ષકોની શૈક્ષણિક કામગીરી બાબત

જે મુખ્યશિક્ષકો માત્ર વહીવટી કામ જ કરે છે અને તાસ લેતા નથી તેમની સામે શૈક્ષણિક કાર્યવાહી થશે.