આવતીકાલની ચિંતામાં આજનો આનંદ ગુમાવશો નહિ. || જ્ઞાન કરતાં કલ્પના વધારે અગત્યની છે. || ઘણું સરસ કહેવડાવા માટે ઘણું સરસ કામ કરી બતાવવું પડે છે.|| જીવનમાં એટલા આગળ ન વધવું કે પાછળ નજર કરો તો કોઈ જ ન દેખાય || આખો દિવસ વીતી જાય અને તમને જો કોઈ સમસ્યા ના નડે તો સમજજો કે તમે ખોટી દિશા માં જઈ રહ્યા છો. || હું એકલો તો આ દુનિયાને બદલી શકતો નથી, પણ હા ... નદીમાં પથ્થર ફેકીને તેમાં ઘણાબધા તરંગ જરૂર લાવી શકુ છું || તમે ચાહે એક હજાર સારા અને સાચા કેમ ના હોય? છતાં પણ લોકો તમારી એક જ ભૂલ ની રાહ જોતા હોય છે. || "નસીબ" એ એક એવી વસ્તુ છે. જેને ચમકાવતા રહેવું પડે છે, નહીતર "નસીબને" પણ કાટ લાગી જાય છે.
ફુલ પગારના કેસમાં સુપ્રીમકોર્ટે તારીખમાં ફેરફાર કર્યો છે.
આ વેબસાઈટમાં તમામ નવી અપડેટ ટૂંક જ સમયમાં શરુ કરવામાં આવશે.(મિતુલ બી.પટેલ)
Showing posts with label WISH. Show all posts
Showing posts with label WISH. Show all posts

Monday, 9 September 2013

ગણેશ ચતુર્થી




બધા મિત્રોને 'ગણેશ ચતુર્થીની' ખુબ ખુબ શુભેચ્છાઓ....ગણપતિ 

બાપ્પા તમારા બધા કામ નિર્વિઘ્નપૂર્વક સંપન્ન કરે તેવી પ્રાર્થના.

Thursday, 5 September 2013

શિક્ષક દિન

તમામ શિક્ષક મિત્રોને મારા તરફથી હાર્દિક શુભેચ્છાઓ.........




Wednesday, 28 August 2013

હેપ્પી બર્થડે ટુ યું ક્રિષ્ના....



જન્માષ્ટમી નિમિત્તે  તમામ મિત્રોને હાર્દિક શુભેચ્છા


Tuesday, 20 August 2013

હેપ્પી રક્ષાબંધન

તમામ મિત્રોને મારા તરફથી રક્ષાબંધન પર્વની હાર્દિક શુભેચ્છાઓ