આવતીકાલની ચિંતામાં આજનો આનંદ ગુમાવશો નહિ. || જ્ઞાન કરતાં કલ્પના વધારે અગત્યની છે. || ઘણું સરસ કહેવડાવા માટે ઘણું સરસ કામ કરી બતાવવું પડે છે.|| જીવનમાં એટલા આગળ ન વધવું કે પાછળ નજર કરો તો કોઈ જ ન દેખાય || આખો દિવસ વીતી જાય અને તમને જો કોઈ સમસ્યા ના નડે તો સમજજો કે તમે ખોટી દિશા માં જઈ રહ્યા છો. || હું એકલો તો આ દુનિયાને બદલી શકતો નથી, પણ હા ... નદીમાં પથ્થર ફેકીને તેમાં ઘણાબધા તરંગ જરૂર લાવી શકુ છું || તમે ચાહે એક હજાર સારા અને સાચા કેમ ના હોય? છતાં પણ લોકો તમારી એક જ ભૂલ ની રાહ જોતા હોય છે. || "નસીબ" એ એક એવી વસ્તુ છે. જેને ચમકાવતા રહેવું પડે છે, નહીતર "નસીબને" પણ કાટ લાગી જાય છે.
ફુલ પગારના કેસમાં સુપ્રીમકોર્ટે તારીખમાં ફેરફાર કર્યો છે.
આ વેબસાઈટમાં તમામ નવી અપડેટ ટૂંક જ સમયમાં શરુ કરવામાં આવશે.(મિતુલ બી.પટેલ)
Showing posts with label news. Show all posts
Showing posts with label news. Show all posts

Friday, 23 August 2013

ફૂલ પગાર કેસના સમાચાર

            પ્રાપ્ત વિગતો અનુસાર ફિક્ષ પગારધારકોને માટે સારા અને ખરાબ સમાચાર આવ્યા છે. ગુજરાતના ફિક્ષ પગાર ધારકોને રૂપિયા ૫૩૦૦ ને બદલે રૂપિયા ૯૫૦૦ આપવાનો પરિપત્ર તૈયાર થઇ ગયો છે. માત્ર મુખ્યમંત્રીશ્રીની સહી લેવાની બાકી છે. આવો નિર્ણય નાણા વિભાગ સચિવાલય માંથી લેવામાં આવેલો છે. અને ટુંક સમયમાં જ જાહેર કરવામાં આવશે.

નોંધ :- મિત્રો આ જાણકારી  ઈન્ટરનેટના માધ્યમથી મળી હોવાથી                    અફવા પણ હોઈ શકે છે.

ફૂલ પગાર કેશ



Thursday, 22 August 2013

S C E નું બાયસેગ પર પ્રસારણ

સતત અને સર્વગ્રાહી મુલ્યાંકન માટે ૩૧/૦૮/૨૦૧૩ના રોજ બાયસેગ પર સમય ૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધી વિશેષ જીવંત પ્રસારણ થશે. દરેક શાળાના આચાર્યો અને શિક્ષકોએ એ જોવાનું રહેશે.

વિદ્યાસહાયક ભરતી - ૫મો રાઉન્ડ


Monday, 19 August 2013

સમાચાર

વિદ્યાસહાયકો માટે ખરાબ સમાચાર છે. સુપ્રિમકોર્ટે ફિક્ષ પગારના મુદ્દે તારીખ બદલી છે.નવી તારીખ - ૭/૧૦/૨૦૧૩ છે.


 છે.

Wednesday, 14 August 2013

fix pay......suprim court


ફિક્ષ પગાર મુદ્દે સુપ્રીમ કોર્ટની સુનાવણી  21/8/2013 ના રોજ છે.