આવતીકાલની ચિંતામાં આજનો આનંદ ગુમાવશો નહિ. || જ્ઞાન કરતાં કલ્પના વધારે અગત્યની છે. || ઘણું સરસ કહેવડાવા માટે ઘણું સરસ કામ કરી બતાવવું પડે છે.|| જીવનમાં એટલા આગળ ન વધવું કે પાછળ નજર કરો તો કોઈ જ ન દેખાય || આખો દિવસ વીતી જાય અને તમને જો કોઈ સમસ્યા ના નડે તો સમજજો કે તમે ખોટી દિશા માં જઈ રહ્યા છો. || હું એકલો તો આ દુનિયાને બદલી શકતો નથી, પણ હા ... નદીમાં પથ્થર ફેકીને તેમાં ઘણાબધા તરંગ જરૂર લાવી શકુ છું || તમે ચાહે એક હજાર સારા અને સાચા કેમ ના હોય? છતાં પણ લોકો તમારી એક જ ભૂલ ની રાહ જોતા હોય છે. || "નસીબ" એ એક એવી વસ્તુ છે. જેને ચમકાવતા રહેવું પડે છે, નહીતર "નસીબને" પણ કાટ લાગી જાય છે.
ફુલ પગારના કેસમાં સુપ્રીમકોર્ટે તારીખમાં ફેરફાર કર્યો છે.
આ વેબસાઈટમાં તમામ નવી અપડેટ ટૂંક જ સમયમાં શરુ કરવામાં આવશે.(મિતુલ બી.પટેલ)

Thursday, 5 September 2013

HTAT નું રીઝલ્ટ જાહેર થઇ ગયું છે.

HTAT નું રીઝલ્ટ જોવા નીચે ક્લિક કરો 

Click here 

ભારતના વડાપ્રધાનો નો સમયગાળો


HTAT Result News

મળતી માહિતી મુજબ ......................


HTAT Result coming soon.........
અંદાજીત પરિણામ ૨૫ થી ૨૮ % રહશે.....૨ માસ મા ભરતી 

થવાની પ્રબળ શક્યતાઓ છે. 

HTAT પરિણામ 6 સપ્ટેમ્બર સુધી જાહેર થઇ જશે.

શિક્ષક દિન

તમામ શિક્ષક મિત્રોને મારા તરફથી હાર્દિક શુભેચ્છાઓ.........




Tuesday, 3 September 2013

મુખ્યશિક્ષકોની શૈક્ષણિક કામગીરી બાબત

જે મુખ્યશિક્ષકો માત્ર વહીવટી કામ જ કરે છે અને તાસ લેતા નથી તેમની સામે શૈક્ષણિક કાર્યવાહી થશે.