આવતીકાલની ચિંતામાં આજનો આનંદ ગુમાવશો નહિ. || જ્ઞાન કરતાં કલ્પના વધારે અગત્યની છે. || ઘણું સરસ કહેવડાવા માટે ઘણું સરસ કામ કરી બતાવવું પડે છે.|| જીવનમાં એટલા આગળ ન વધવું કે પાછળ નજર કરો તો કોઈ જ ન દેખાય || આખો દિવસ વીતી જાય અને તમને જો કોઈ સમસ્યા ના નડે તો સમજજો કે તમે ખોટી દિશા માં જઈ રહ્યા છો. || હું એકલો તો આ દુનિયાને બદલી શકતો નથી, પણ હા ... નદીમાં પથ્થર ફેકીને તેમાં ઘણાબધા તરંગ જરૂર લાવી શકુ છું || તમે ચાહે એક હજાર સારા અને સાચા કેમ ના હોય? છતાં પણ લોકો તમારી એક જ ભૂલ ની રાહ જોતા હોય છે. || "નસીબ" એ એક એવી વસ્તુ છે. જેને ચમકાવતા રહેવું પડે છે, નહીતર "નસીબને" પણ કાટ લાગી જાય છે.
ફુલ પગારના કેસમાં સુપ્રીમકોર્ટે તારીખમાં ફેરફાર કર્યો છે.
આ વેબસાઈટમાં તમામ નવી અપડેટ ટૂંક જ સમયમાં શરુ કરવામાં આવશે.(મિતુલ બી.પટેલ)

Friday 30 August 2013

ચિત્રપોથી

બાળકોને મનપસંદ આવે તેવા સરસ મઝાના ચિત્રોની ચિત્રપોથી ડાઉનલોડ કરો.





ચિત્રપોથી - ૧  ( કુલ ચિત્રો - ૬૫ )

ચિત્રપોથી - ૨ ( કુલ ચિત્રો - ૮૫ )

આ ચિત્રપોથીને તમારા કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરીને જુદા જુદા ચિત્રોની પ્રિન્ટ કાઢીને બાળકોને આપો બાળકો એમાં મનગમતાં કલર પૂરશે.

Thursday 29 August 2013

ઉચ્ચતર માધ્યમિક શિક્ષક જાહેરાત



ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટે 


જીલ્લા અને વિષયવાર જુના શિક્ષક અને શિક્ષણ સહાયકની માહિતી 

જુના શિક્ષક ની કુલ ખાલીજગ્યાઓ 

શિક્ષક સહાયકની કુલ ખાલીજગ્યાઓ 

ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ



Wednesday 28 August 2013

સુચના

મિત્રો ,,,,,,, અત્યારે આ વેબસાઈટમાં માહિતીનું ફોર્મેટિંગ કરવાનું હોવાથી અમુક ફાઈલો ડાઉનલોડ થતી નથી તો હું આપની પાસે ક્ષમા ચાહું છું કે હું ઝડપથી ટૂંક સમયમાં તમામ પ્રકારની માહિતી આ વેબસાઈટ પર સુવ્યવસ્થિત રીતે રજુ કરી દઈશ.                                                                                                     -મિતુલ બી.પટેલ-

હેપ્પી બર્થડે ટુ યું ક્રિષ્ના....



જન્માષ્ટમી નિમિત્તે  તમામ મિત્રોને હાર્દિક શુભેચ્છા


Monday 26 August 2013

HTAT NEWS OF RESULT


 HTAT NEWS ...................COMING SOON

  HTAT EXAM RESULT WILL DECLARE ON 27/8/2013
 
 
  OR 28/8/2013 ...

  AFTER SOME DAYS REQRUITMENT WILL BE HELD 
 
 
  ON 1/9/2013
 
   (THIS IS NOT FINAL) ITS JUST NEWS FROM AUTHORISED PERSON.

TET - 2 કોલલેટરની જાહેરાત


TET-2 ની પરિક્ષાનો કોલલેટર કાઢવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરો.




Friday 23 August 2013

ફૂલ પગાર કેસના સમાચાર

            પ્રાપ્ત વિગતો અનુસાર ફિક્ષ પગારધારકોને માટે સારા અને ખરાબ સમાચાર આવ્યા છે. ગુજરાતના ફિક્ષ પગાર ધારકોને રૂપિયા ૫૩૦૦ ને બદલે રૂપિયા ૯૫૦૦ આપવાનો પરિપત્ર તૈયાર થઇ ગયો છે. માત્ર મુખ્યમંત્રીશ્રીની સહી લેવાની બાકી છે. આવો નિર્ણય નાણા વિભાગ સચિવાલય માંથી લેવામાં આવેલો છે. અને ટુંક સમયમાં જ જાહેર કરવામાં આવશે.

નોંધ :- મિત્રો આ જાણકારી  ઈન્ટરનેટના માધ્યમથી મળી હોવાથી                    અફવા પણ હોઈ શકે છે.

ફૂલ પગાર કેશ



Thursday 22 August 2013

વિનંતી


S C E નું બાયસેગ પર પ્રસારણ

સતત અને સર્વગ્રાહી મુલ્યાંકન માટે ૩૧/૦૮/૨૦૧૩ના રોજ બાયસેગ પર સમય ૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધી વિશેષ જીવંત પ્રસારણ થશે. દરેક શાળાના આચાર્યો અને શિક્ષકોએ એ જોવાનું રહેશે.

વિદ્યાસહાયક ભરતી - ૫મો રાઉન્ડ


પ્રાણીઓ બ્લેક & વ્હાઈટ


વાહનવ્યવહારના સાધનો


ધર્મના પ્રતીકો


સંગીતના સાધનો


પ્રાણીઓ અને તેનાં બચ્ચાં





Wednesday 21 August 2013

આરોગ્ય


આપણા શરીરમાં આવેલી કિડની (મૂત્રપિંડ) વિષે સંપૂર્ણ માહિતી જાણવા માટે નીચે ક્લિક કરો. 

Monday 19 August 2013

સમાચાર

વિદ્યાસહાયકો માટે ખરાબ સમાચાર છે. સુપ્રિમકોર્ટે ફિક્ષ પગારના મુદ્દે તારીખ બદલી છે.નવી તારીખ - ૭/૧૦/૨૦૧૩ છે.


 છે.

HTAT ANSWER KEY

   તા- ૧૮/૦૮/૨૦૧૩ ના રોજ લેવાયેલી  HTAT  પરિક્ષાની  ANSWER KEY ડાઉનલોડ કરવા નીચે ક્લિક કરો.